ગુજરાતના Revenue Department દ્વારા લેન્ડ રેકોર્ડ સિસ્ટમને ઓનલાઇન બનાવવામાં આવેલ છે. Gujarat E Dhara તરીકે ઓળખાતી ડીજીટાઈઝેશન સિસ્ટમને ભારત સરકાર તરફથી પ્રશંસા મેળવી છે.
Anyror Gujarat 7 12 Online
આ સિસ્ટમને e-Governance Project માટે એવોર્ડ પણ મળેલો છે. ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના હિત માટે મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. હવે રાજ્યના ખેડૂતો મહેસૂલી રેકોર્ડ એટલે Land Record નમૂના 7/12, 8-A, 6 વગેરે Download કરી શકાશે. આ ડિજીટલ સાઇન્ડની નકલ AnyRoR Anywhere Portal અને iORA Portal પરથી મેળવી શકાશે.
ગુજરાતના મહેસૂલ વિભાગ દ્વારા ખેડૂતો માટે ક્રાંતિકારી નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારમાં ઈ-ગવર્નન્સના પ્રયાસોના ભાગરૂપે જમીનના ગામ નમૂના 7/12 અને 8-અ ની નકલ મેળવી શકાશે. ખેડૂતો પોતાના Bhulekh Naksha સરકારના અધિકૃત પોર્ટલ મેળવી શકાશે. જેથી Gujarat Bhulekh Land Records કઢાવવા માટે સરકારી કચેરીઓના ધક્કા ખાવા પડશે નહીં.
7 12 Utara & 8અ શું છે?
ખેડૂતોના પોતાની જમીન રેકોર્ડની વિગતો 7 12 Utara ના ઉતારામાં સમાવેશ થાય છે. આ રેકોર્ડમાં માલિકી, સર્વે નંબર, જમીનનો પ્રકાર, પાકની માહિતી, જમીનનું ક્ષેત્રફળ વગેરે માહિતીનો સમાવેશ થાય છે. આ અગત્યના રેકોર્ડ દ્વારાએ જમીનમાં નવા પાક વાવેતર માટે પાક લોન મેળવવી માટે પણ ઉપયોગી છે.
7/12 અને 8અ ના ઉતારા ઓનલાઈન કઈ રીતે ડાઉનલોડ કરી શકું?
7/12 અને 8અ ના ઉતારા ઓનલાઈન ડાઉનલોડ કરવા માટે Google ઉપર તેની ઓફિશિયલ વેબસાઈટ https://anyror.gujarat.gov.in/ ઉપર જઈને Rural Land Records (જમીનનો રેકોર્ડ જોવા માટે – ગ્રામીણ) ના ઓપ્શન ઉપર ક્લિક કરીને VF-7 Survey No Details (ગામ નંબર-7 ની વિગતો) ના વિકલ્પ ઉપર જઈને ડાઉનલોડના બટન ઉપર ક્લિક કરી ડાઉનલોડ કરી શકીશ.
Important Links
7/12 અને 8અ ઉતારા ડાઉનલોડ કરવા | અહીં ક્લિક કરો |