Gujarati Voice Typing App 2024 | ગુજરાતીમાં બોલો અને ટાઈપ કરો 2024

આજે આપણે મોબાઈલમાં આવેલી એક એપ્લિકેશન વિશે વાત કરીશું. જેમાં જે લોકોને મોબાઈલમાં ટાઈપ કરવાની તકલીફ અનુભવે છે, ઓછું ટાઇપ કરતાં આવડે છે કે બિલકુલ આવડતું નથી તેઓ લોકો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. આ મોબાઈલ એપ્લિકેશનનું નામ Gujarati Voice Typing App 2024 છે. આ એપ્લિકેશન દ્વારા તમે ગુજરાતીમાં બોલશો અને મોબાઈલમાં ટાઈપ થશે. જેથી તમામ લોકો મેસેજ ઝડપથી ટાઈપ કરી શકશે.

Gujarati Voice Typing App, Gujarati Voice Typing Apk Download દ્વારા તમે વ્હોટસ એપ કે અન્ય સોશીયલ મિડીયામાં ગુજરાતી ટાઈપ કરી શકશો. જો તમે ટાઇપિંગ કરવામાં નિષ્ણાત નથી તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આ એપ્લિકેશન દ્વારા તમે કાર્યક્ષમ બનશો. Gujarati voice Typing App દ્વારા તમે સરળતાથી ગુજરાતી લખી શકશો. વોટ્સએપમાં ગુજરાતી લખવામાં તકલીફ પડતી એમના માટે બેસ્ટ એપ છે.

How to Download Gujarati Voice Typing App 

Step 1: સૌપ્રથમ તમારા મોબાઈલમાં Google Play Store ખોલો.

Step 2: ત્યારબાદ Gujarati Voice Typing App ટાઇપ કરો.

Step 3: હવે Install બટન પર ક્લિક કરો.

Step 4: તમારા મોબાઈલમાં સરળતાથી Install થઈ ગયા બાદ Open પર ક્લિક કરો.

Step 5: હવે તમે માઈક જેવા બટન પર ક્લિક કરીને બોલો અને ત્યાં ગુજરાતીમાં લખાશે.