રાજકોટ માર્કેટ યાર્ડ આજના બજાર ભાવ | Rajkot APMC Mandi Bhav

દરરોજ (Rajkot APMC Mandi Bhav) રાજકોટ માર્કેટયાર્ડના ભાવ અને બજારની હલચલ સૌથી પહેલા જાણવા માટે જોતા રહો આ વેબસાઈટ પર .

રાજકોટ માર્કેટિંગ યાર્ડના ભાવ |  Rajkot Marketing Yard Bhav | Rajkot APMC Mandi Bhav

રાજકોટ માર્કેટયાર્ડ ભાવ
તારીખ: 09-11-2024
20kg ના ભાવ 
જણસી નીચો ભાવ ઊંચો ભાવ
કપાસ બી.ટી. 1390 1551
ઘઉં લોકવન 584 620
ઘઉં ટુકડા 578 654
જુવાર સફેદ 740 835
જુવાર પીળી 450 500
બાજરી 463 524
તુવેર 1080 2191
ચણા પીળા 1180 1380
ચણા સફેદ 2000 2900
અડદ 1180 1711
મગ 975 1580
વાલ દેશી 1000 1700
વાલ પાપડી 1000 1800
ચોળી 1200 2800
મગફળી જાડી 900 1254
મગફળી જીણી 970 1195
તલી 2000 2700
એરંડા 1175 1268
સુવા 900 1280
સોયાબીન 790 880
સીંગફાડા 1100 1410
કાળા તલ 3000 4040
લસણ 3850 6270
ધાણા 1300 1450
ધાણી 1340 1781
વરીયાળી 1030 1364
જીરૂ 4350 4815
રાય 1050 1296
મેથી 1050 1295
રાયડો 1040 1159
રજકાનું બી 4025 5150
ગુવારનું બી 890 940